Residential, Commercial, Industrial Solar Systems અને Government Subsidy Assistance.
તમારા ઘર માટે Government Subsidy સાથે Premium Rooftop Solar Installation.
દુકાન, ઓફિસ, શોરૂમ અને Commercial Buildings માટે High Performance Rooftop Solar Solutions.
ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ અને મોટા લોડ માટે વિશ્વસનીય Rooftop Solar Systems. Electricity Cost ઘટાડો અને લાંબા ગાળાનો ફાયદો મેળવો.
અમે PM Surya Ghar Yojana હેઠળ Government Subsidy માટે સંપૂર્ણ માર્ગદર્શન અને જરૂરી પ્રક્રિયામાં મદદ કરીએ છીએ જેથી તમારો Solar Project સરળતાથી પૂર્ણ થાય.
Solar વિશે લોકો સૌથી વધુ પૂછતા પ્રશ્નો.
PM Surya Ghar Yojana મુજબ Subsidy system capacity અને સરકારના નિયમો પ્રમાણે મળે છે.
સામાન્ય રીતે Site Survey પછી 7 થી 15 દિવસમાં Installation પૂર્ણ થઈ જાય છે.
Waaree, Adani, Tata, Solaryaan, Deye અને અન્ય Premium Brands ઉપલબ્ધ છે.
હા, Surat અને અમારી Service Area માં Free Site Visit ઉપલબ્ધ છે.
આજે જ અમારો સંપર્ક કરો અને તમારા ઘર, દુકાન અથવા ફેક્ટરી માટે Best Rooftop Solar Solution મેળવો.