Power Your Home With Solar Energy
તમારા ઘર, દુકાન અને ફેક્ટરી માટે પ્રીમિયમ Rooftop Solar Solution. સરકારની સબસિડીનો લાભ મેળવો અને વર્ષો સુધી વીજળીના બિલમાં મોટી બચત કરો.
- 25 Years Performance Warranty
- PM Surya Ghar Subsidy Assistance
- Free Site Visit Across Gujarat
0
Projects Completed
0
Solar Installed
0
Happy Customers
24×7
Customer Support
Our Solar Services
Complete Rooftop Solar Solutions for Homes, Businesses and Industries.
Why Choose Hari Krushna Solar & Rooftop?
અમે ગુજરાતમાં Residential, Commercial અને Industrial Rooftop Solar Solutions માટે વિશ્વસનીય સેવા આપીએ છીએ.
સરકારની સબસિડી સાથે Solar Installation કરો
ભારત સરકારની PM Surya Ghar યોજના હેઠળ પાત્ર ગ્રાહકોને સોલાર સિસ્ટમ પર સબસિડીનો લાભ મળે છે.
- ✔ ₹78,000 સુધીની Subsidy
- ✔ Net Metering Assistance
- ✔ Complete Documentation Support
- ✔ Fast Installation
Recent Solar Installations
Hari Krushna Solar & Rooftop દ્વારા ગુજરાતમાં પૂર્ણ થયેલા કેટલાક પ્રોજેક્ટ્સ.
Residential Rooftop
3.24 kW Solar System
Commercial Solar
15 kW Solar System
Industrial Solar
50 kW Solar System
What Our Customers Say
અમારા ગ્રાહકોનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી ઓળખ છે.
Hari Krushna Solar દ્વારા ખૂબ જ સરસ કામ થયું. Installation અને Service બંને ઉત્તમ છે.
Rajesh Dobariya
Suratટીમ ખૂબ Professional છે. Subsidy Process પણ સરળ બનાવી આપી.
Chirag Dudhat
SuratQuality Products અને સમયસર Installation. Highly Recommended.
Brijesh Pambhar
SuratEstimate Your Solar Savings
તમારું માસિક વીજળી બિલ દાખલ કરો અને અંદાજિત Solar System જાણો.
-- kW
Estimated Annual Saving : ₹0
Estimated Subsidy : ₹0
Frequently Asked Questions
Solar વિશે સૌથી વધુ પૂછાતા પ્રશ્નો.
શું Solar પર Government Subsidy મળે છે?
હા, PM Surya Ghar યોજના હેઠળ પાત્ર ગ્રાહકોને સરકારની સબસિડી મળે છે.
Solar Panel ની Warranty કેટલી હોય છે?
સામાન્ય રીતે 25 વર્ષની Performance Warranty મળે છે.
Installation કેટલા દિવસમાં થઈ જાય?
Site Survey અને Approval પછી સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં Installation પૂર્ણ થાય છે.
Maintenance જરૂરી છે?
ખૂબ ઓછી. સમયાંતરે Panel Cleaning કરવી પૂરતી હોય છે.
શું Free Site Visit મળે છે?
હા, સમગ્ર ગુજરાતમાં Free Site Visit ઉપલબ્ધ છે.
Get Free Solar Consultation
આજે જ અમારો સંપર્ક કરો અને તમારા ઘર, દુકાન અથવા ફેક્ટરી માટે યોગ્ય Solar Solution મેળવો.
Call Us
+91 78599 10495
+91 93132 02910
hksolar.rooftop@gmail.com
Office
Surat, Gujarat, India
ગુજરાતમાં Solar લગાવવાનો વિચારી કરી રહ્યા છો?
આજે જ Free Site Visit બુક કરો અને Government Subsidy નો લાભ મેળવો.